આધ્યાત્મિક યાત્રા કરીને 1 કરોડનું શ્રીયંત્ર અંબાજી પહોંચ્યું


મા અંબાજીના મંદિરે શ્રીયંત્ર પહોંચ્યું છે. શ્રીયંત્રનું વજન 2200 કિલો છે. શ્રીયંત્ર મંદિરના નૃત્ય મંડપ નીચે મૂકવામાં આવ્યું છે. જય ભોલે ગ્રૂપ દ્વારા બનાવાયું છે આ શ્રીયંત્ર. 30 ઓક્ટોબરે PM મોદી કરશે લોકાર્પણ.

Source link

7k network
Recent Posts