આજે સવારથી ફરી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર

ચંદ્રગ્રહણના કારણે અંબાજી મંદિરમાં 3:30એ દર્શન બંધ કરાયા હતા. શરદપૂનમ નિમિતે મંદિરમાં 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. મંદિરમાં દર્શન વહેલા બંધ થવાના હોવાથી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. મંદિરના દ્વાર બંધ થતા પહેલા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસર અને ગર્ભ ગૃહમાં ઉભા રહેવાની જગ્યા નહોતી. અં…

Source link

7k network
Recent Posts