PM મોદી આવશે અંબાજી, તૈયારીઓ પુરજોશમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ઉત્તર ગુજરાત સજ્જ થઈ ગયું છે અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. ત્યારે મિશન ગુજરાત અંતર્ગત પીએમ મોદી 30મીએ વતન આવશે. પ્રધાનમંત્રી મોદી 30 ઓક્ટોબરે અંબાજી આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં PMના કાર્યક્રમને લઈ તૈયા…

Source link

7k network
Recent Posts