અંબાજીમાં 1100 દિવડાની આરતીના કરો દર્શન

આસ્થાના પર્વ નવરાત્રીનું ગઈકાલે આઠમું નોરતું હતું. ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં 1100 દિવડાની આરતી આદિવાસી કુંવારીકાઓ દ્વારા કરવામાં આવી હતી. આ આરતી કેવડીયા કોલોની ખાતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના કાર્યક્રમમાં પસં…

Source link

7k network
Recent Posts