બોલ માડી અંબે! મંગળા આરતીના અદ્ભૂત દર્શન

પાંચમાં નોરતે માં અંબાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારે મંગાળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. નવરાત્રિ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં અને ઘટસ્થાપન નજીક એમ બે આરતી કરાય છે. પાંચમાં નોરતે ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ પણ મંગળા આરતીમાં જોડાયા હતા. આજે ભક્તો માતાજીની…

Source link

7k network
Recent Posts