માઁ અંબાને શીશ નમાવતા બાબા બાગેશ્વર

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે અને હાલમાં નોરતા પણ ચાલી રહ્યાં છે. આ સમયે બાબા બાગેશ્વરે માઁ અંબાના દર્શન સાથે જ સંધ્યા આરતીમાં પણ ભાગ લીધો હતો. બાબાએ અહીં પોતાનો દિવ્ય દરબાર પણ લગાવ્યો હતો, જેમાં ભારે સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

Source link

7k network
Recent Posts