માઈ ભક્તો આ વાત જાણી લેજો


નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મંદિરમાં આરતી અને દર્શનના સમયને લઈ ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરે રવિવારે સવારે 9 કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે. દુર્ગાષ્ટમી અને આસોમી પુનમના દિવસે સવારે 6 કલાકે આરતી થશે. આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવશે અને સાંજે 9 કલાકથી ચાચર ચોકમાં માતાજીના ગરબા યોજાશે. જેની સર્વે ભાવિક ભક્તોને નોંધ લેવા માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

Source link

7k network
Recent Posts