અંબાજીના મોહનથાળ પ્રસાદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કારણ કે, મોહિની કેટરર્સે સૌથી મોટો ધડાકો કર્યો. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને લઈને ચાલતા વિવાદ મુદ્દે મોહીની કેટરર્સે નકલી ઘી મામલે નીલકંઠ ટ્રેડર્સ પર ઠીકરું ફોડ્યું અને તેમની ઉપર લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા હતા. મોહનથાળના પ્રસાદમાં વ…