મહામેળામાં ઊભરાયું માનવ મહેરામણ , દાન, સેવા અને ભક્તોનો આંકડો જાણી થઈ જશો દંગ


અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરવા લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. આશરે 35થી 40 લાખ શ્રદ્ધાળુઓનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. મેળાના પ્રથમ 6 દિવસમાં યાત્રાધામ ખાતે આવેલા ભક્તો, પ્રસાદનું વિતરણ, સેવા કેમ્પોમાં થયેલી સારવાર, માતાજીના ચરણોમાં થયેલું સોનાનું દાન તેમજ માતાજીને ચઢાવવામાં આવેલી ધજાના કુલ આંકડા સામે આવ્યા છે.

Source link

7k network
Recent Posts