આકર્ષણનું કેન્દ્ર બની ડિજિટલ ધજા, વધારશે અંબાજી મંદિરના શિખરની શોભા


શક્તિપીઠના હૃદયસમા અંબાજીમાં પદયાત્રીઓ તેમજ સંઘો વિવિધ ધજાઓ લઈને માતાના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે, ત્યારે વઢવાણના જય અંબે પગપાળા યાત્રા સંઘ દ્વારા 7 મીટર લાંબી ડિજિટલ ધજા ચઢાવવામાં આવી હતી. આ ધજા આકર્ષણનું કેન્દ્ર બની છે.

Source link

7k network
Recent Posts