હોર્ડિંગ્સ બન્યા છત્રી, પદયાત્રીઓએ વરસાદથી બચવા વાપર્યો અનોખો કીમિયો


હાલ ભાદરવી પૂનમ ભરવા મોટી સંખ્યામાં લોકો અંબાજી આવી રહ્યા છે. બુધવારે અચાનક વરસાદ પડતા પદયાત્રિઓએ વરસાદથી બચવા અનોખો કીમિયો કર્યો હતો. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લગાવેલા હોર્ડિંગ્સનો ઉપયોગ પદયાત્રીઓએ વરસાદથી બચવા કર્યા હતો.

Source link

7k network
Recent Posts