આજથી અંબાજીમાં ભજન-ભોજન અને ભક્તિનો સર્જાશે ત્રિવેણી સંગમ. જય અંબેના નાદથી ગુંજી ઉઠશે અંબાજી. અંબાજીમાં ગુંજશે બોલ માંડી જય જય અંબેના નાદ… જય માતાજીના ગગનભેદી નારા ગુંજતા રહેશે અને રોડ ભક્તોથી ઉભરાશે. અંબાજી બની જશે ભક્તિમય..જેની આત્તુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે. અંબાજીમાં આવતીકાલથી ભ…