બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરાયું છે. 15થી 17 ઓક્ટોબર દરમિયાન કથા અને દરબાર યોજાશે. જેને લઈ આજે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી અપાઈ હતી. અગાઉ જ્યારે તેઓ અંબાજી આવ્યા ત્યારે કરેલો સંકલ્પ પૂર્ણ ક…