યાત્રાધામ અંબાજીમાં દીપડો દેખાતાં ખળભળાટ મચી ગયો છે. ગબ્બર પર્વત વિસ્તારમાં દીપડાએ દેખા દીધાની ચર્ચા વાયુ વેગે પ્રસરી હતી. ગબ્બર વિસ્તારમાં પથ્થરની એક શિલા પર દીપડો આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. આસપાસમાં 51 શક્તિપીઠ મંદિરો પણ જોવા મળી રહ્યા છે. તસવીરો અને વીડિયોમાં દીપડો દેખાયા બાદ વન વિભાગને જાણ …