02
આ કાચના પુલ પર ચાલવા માટે યાત્રિકોએ માત્ર 10 રૂપિયાનો ટોકન ચાર્જ ચૂકવવો પડે છે. તેટલું જ નહીં, આ કાચના બ્રિજની આસપાસ એકાવન શક્તિપીઠના માતાજીની પ્રતિમાઓ પણ કંડારવામાં આવી છે. જેને લઈ યાત્રિકો ગ્લાસ વોક સાથે દર્શનનો લાભ પણ લઇ રહ્યા છે. જો કે, યાત્રિકો પ્રથમ તબક્કે કાચના બ્રિજ પર ચાલતા ખચવચાટની સાથે ડર પણ અનુભવતા હોય છે.