પ્રસાદ વિવાદ: 21 ભૂદેવોએ મોહનથાળ શરૂ કરવા કરી માંગ, જો માંગ નહિ સ્વીકારાય તો…


Ambaji Mohanthal Prasad: મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટ પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી.

Source link

7k network
Recent Posts