રેલવે મંત્રાલયે મુંબઈ- અમદાવાદ બુલેટ પ્રોજેકટ પર અપડેટ આપતા જણાવ્યું કે ગુજરાત સરકારની યોજના હેઠળ 25.28 વર્ગના વાયડકટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમા વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે.
મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ-કાજ જોર શોરથી ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલય સમય સમય પર રેલવેની મહત્વપૂર્ણ યોજનાએ પર અપડેટ આપતી હોય છે. તેની સાથે જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે બુલેટ ટ્રેન માટે લોકોને હજુ કેટલી રાહ જોવી પડશે. રેલવે મંત્રાલય દ્વારા જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે 25 ચોરસ મીટરથી વધુ વાયાડક્ટ પુલ તૈયાર થઈ ગયો છે.
ગુજરાતમાં, પ્રોજેક્ટ હેઠળ 25.28 કિમી વાયડક્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના તમામ 8 જિલ્લાઓ અને DNHમાંથી પસાર થતા ટ્રેક પરનું બાંધકામનું કામ પૂરા જોર શોરથી કામગીરી શરુ કરવામાં આવી છે.
રેલવે મંત્રાલયે મુંબઈ- અમદાવાદ બુલેટ પ્રોજેકટ પર અપડેટ આપતા જણાવ્યું કે ગુજરાત સરકારની યોજના હેઠળ 25.28 વર્ગના વાયડકટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમા વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના તમામ 8 જિલ્લાઓ અને DNHમાંથી પસાર થતા ટ્રેક પરનું બાંધકામનું કામ પૂરા જોર શોરથી કામગીરી શરુ કરવામાં આવી છે. ગુજરાતમાં વાપી થી સાબરમતી સુધી HSRના 8 સ્ટેશનો પર વિવિધ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. ત્યા જ નર્મદા, તાપી, માહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલ બનવાની કામગીરી કરવામાં આવશે.
વધારે જણાવતા કહ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેકટ (મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) કુલ 508 કિલોમીટરનો છે. જેમાં ગુજરાતના મોટા ભાગના હિસ્સાને આવરી લે છે. પ્રોજેક્ટની એજન્સી નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) મહારાષ્ટ્રમાં બેન્દ્રાકુર્લા કોમ્પ્લેક્સ અને અધિકારીઓ, વિરાર અને બોઇસરમાં નેટવર્ક વિકસિત કરવામાં આવશે.