5G SIM Fraud: 5G સિમના નામે થઈ રહી છે છેતરપિંડી, ખરીદતા પહેલા જાણો સત્ય


5G SIM Fraud: દેશમાં 5G સેવાએ આપી દસ્તક આપી છે. હવે મોબાઈલ પર ઉપલબ્ધ ડેટા સ્પીડ અનેક ગણી ઝડપી થઈ જશે. જો તમે નવું 5G સિમ ખરીદી રહ્યા છો તો સાવધાન થઈ જાવ, કારણ કે માર્કેટમાં એક નવા પ્રકારની છેતરપિંડી થઈ રહી છે. હકીકતમાં, સ્કેમર્સ તમને મફતમાં નવું 5G સિમ કાર્ડ આપવાના બહાને તમારી અંગત વિગતોની ચોરી કરે છે અને પછી તમારી સાથે બેંકિંગ છેતરપિંડી કરી શકે છે. આવો જાણીએ આનાથી કેવી રીતે બચી શકાય…

Source link

7k network
Recent Posts