firstnews9

આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર, માત્ર ઓળખ માટે જ કરી શકાશે ઉપયોગ

દેશભરમાં ઓળખ માટે ઉપયોગમાં લેવાતું આધાર કાર્ડ હવે વ્યક્તિની ઓળખ પૂરતો મર્યાદિત થઈ જશે. UIDAI ના નવા સુધારા બાદ, આધાર કાર્ડ હવે જન્મ તારીખ માટે માન્ય રહેશે નહીં. જો તમે ક્યાંય પણ કોઈપણ કામ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે આધાર કાર્ડની સાથે જન્મતારીખ માટે તમારું જન્મ પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે. આ ફેરફાર હાલમાં જ આધાર કાર્ડની સંસ્થા UIDAI દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જ નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા અને આધાર કાર્ડમાં સુધારા બાદ આ માહિતી પણ લેખિતમાં આપવામાં આવી રહી છે.

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ