યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીના નમૂના ફેઈલ થયા છે. ભાદરવી પૂનમના મેળા માટે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે મોટી માત્રામાં ઘી મંગાવાયું હતું. જો કે, એમાંથી મોહનથાળ બને એ પહેલા 28 ઓગસ્ટે ફૂડ વિભાગે ઘીના નમૂના લીધા હતા. મોહનથાળનો પ્રસાદ બનાવતી મોહિની કેટરસમાંથી સેમ્પલ…