કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી એચ ઉમરાવ કૉલેજ દ્વારા આજે કૉલેજ સ્થાપના દિવસ નિમિત્તે કૉલેજ મા કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમ મા ઉપસ્થિત સંસ્થા ના ટ્રસ્ટી શ્રી ઉત્તમભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તમભાઈ એ કૉલેજ ની વિશેષતા અને નબળાઈઓ ની માહિતી નો સંચાર કર્યો હતો…. અને અલગ અલગ વિદ્યાર્થીઓ એ કૉલેજ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.અને કૉલેજ ના આચાર્ય ડો કેતન નિઝામાં મહેમાન નું પુષ્પગુચ્છ આપી શબ્દો થી સ્વાગત કર્યું હતુ. આ કાર્યક્રમ ના અંતે આભાર દર્શન ડો. પાયલ બેન મકવાણા એ કર્યુ હતુ. ઉપરાંત સમગ્ર કાર્યક્રમ નું સંચાલન છેલ્લા વર્ષ ની વિદ્યાર્થિની સફિકા એ કર્યુ હતુ.. અંતે કૉલેજ સ્થાપના દિવસ નિમિત્તે ઉત્તમ ભાઈ દ્વાર કેક કાપી ઉજવણી કરી હતી……
કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી એચ ઉમરાવ કૉલેજ દ્વારા આજે કૉલેજ સ્થાપના દિવસ નિમિત્તે કૉલેજ મા કાર્યક્રમ નું આયોજન કરેલ હતું.
- First News 9
- July 10, 2024
- 9:52 am
Recent Posts
સુરતમાં દમણ જેવો બિયર બારનો માહોલ બનાવનાર સરોલીના પીઆઇ આખરે સસ્પેન્ડ કરાયા
June 13, 2024
No Comments
જાણો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? રેલવે મંત્રાલયે આપી આ અપડેટ
June 11, 2024
No Comments