અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે. દાંતા રતનપુર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ સતત 24 કલાક પદયાત્રીકોને સેવા આપે છે. પદયાત્રીકોને મિષ્ઠાન, ભોજન, આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. છેલ્લા 16 વર…