firstnews9

જવાન ચાર દિવસ પહેલા આવ્યો હતો ઘરે, બાઇક સ્લીપ થતા મોત

01

 અંબાજી: જાંબુડી વિસ્તારમાં એક બીએસએફ જવાનનું મૃત્યું થયું છે. ભૂરારામ કેવળાભાઈ ગરાસિયા નામના જવાન રજા લઈને ઘરે આવ્યા હતા. ઘર પાસે જ તેમનું બાઇક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની સારવાર માટે જવાનને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જવાનનું સારવાર દરમિયાન જ ગુરૂવારે પ્રાણ પંખીડુ ઉડી જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, સારવાર દરમિયાન ગુરૂવારે તેમનું મૃત્યું થયું હતુ.

Source link

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ